અમદાવાદ શહેર ના ખાડિયા પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા ૫૩ વર્ષ ના વિરમભાઈ દેસાઈ નું હોસ્પિટલ મા કોરોના ની સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજતા પોલિસ બેડા શોક નુ વાતાવરણ ૫૩ વર્ષ ના પોલિસ કર્મચારી તેમના વિભાગ મા અને નાગરિકો મા તેમના મિલનસાર સ્વભાવ અને કુશળ કામગીરી ના કારણે હતા નિષ્ઠાવાન કર્મચારી ની ધરાવતા હતા ઓળખ.
તેમને કોરોના રુપી કાળ ભરખી જતા પોલિસ બેડા મા માતમ છવાયો ઉચ્ચ પોલિસ અધિકારી ઓ સહિત વિભાગ ના પોલિસ કર્મચારી ઓ દુ:ખ વ્યક્ત કર્યું પોલિસ બેડા મા શોક છવાયો.