ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના ગોમતીપુર વિસ્તારની કે જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.કે.રાઠોડ અને વહીવટદાર કનુભાઈ દેસાઈ અને પેટા વહીવટદાર પિયુષ દેસાઈ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.ગોમતીપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ.જે.કે.રાઠોડ અને વહીવટદાર કનુભાઈ દેસાઈ દ્વારા પેટા વહીવટદાર તરીકે પિયુષ દેસાઈ ને રાખવામાં આવ્યો છે કે પી.આઈ.અને વહીવટદાર કનુભાઈ દેસાઈ વતી દરેક અડ્ડાઓ ઉપર પિયુષ દેસાઈ દ્વારા ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે પરંતુ હાલમાં કહેવાઈ રહ્યું છે કે પિયુષ દેસાઈ રજા ઉપર હોવાથી તેમના દ્વારા પણ કોઈ બીજા માણસ ને રાખી ઉઘરાણું કરવામાં આવી રહ્યું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :
1.સોમા
દેશી દારૂ
વિક્રમ મિલ પાસે ગોમતીપુર
2.જાડા ડોશી
દેશી દારૂ
વિક્રમ મિલ પાસે ગોમતીપુર
3. બેબલી લઠ્ઠા કાંડ ની આરોપી
દેશી દારૂ
ગોમતીપુર પઠાણની ચાલી
4. અશોક
દેશી દારૂ
પઠાણની ચાલી ગોમતીપુર
5. નસીમ બહેન
દેશી દારૂ
સલાટ નગર ગોમતીપુર
6. હુસેન
અંગ્રેજી દારૂ નો હોલસેલ અને રિટેલ નો વહેપારી
ભોગીલાલ ની ચાલી ગોમતીપુર
7. સાથવ બહેન
દેશી દારૂ
મરિયમબીબી ની ચાલી
ગોમતીપુર
8. કિરીટભાઈ
દેશી દારૂ
ખાડી વાડી ચાલી
ગોમતીપુર
9.ગુડડુ ભાઈ
અંગ્રેજી દારૂ
જૈન દેરાસર વાસ
ગોમતીપુર
10.હૈદર ભાઈ
દેશી દારૂ
મનીયર વાડ
ગોમતીપુર
11.જરીના બહેન
દેશી દારૂ
જૈન દેરાસર વાસ
ગોમતીપુર.
હજુ પણ ગોમતીપુર વિસ્તારના બીજા દારૂના અડ્ડાઓ નું લિસ્ટ બીજા ભાગમાં પ્રકાશિત કરવામાં આવશે.
જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.