જમાલપુર ઝૉન માં આવૅલી પૂરવઠા વિભાગ ની સસ્તા અનાજ ની દૂકાનો ના માલીકૉ ગરીબ જનતા ને અનાજ આપતા નથી
જમાલપુર ઝૉન માં આવૅલા વિસ્તાર જમાલપુર = બહૅરામપૂરા=
રામ રહીમ ટૅકરા =
બૅરલ માર્કેટ =
ખૉડીયાર નગર =
દાણીલીમડા=
જૅવા ગરીબ મઘ્યમ વર્ગ ના વિસ્તાર માં = ગૂજરાત સરકાર શ્રી તરફ થી મળતૉ અનાજ ગરીબ જનતા સૂઘી પહૉચતૉ નથી
અનૅ સસ્તા અનાજની દુકાન માલીકૉ અનાજ બલૅક કરી અનાજ માફીયા ઑ નૅ વૅચી મારે છૅ
ગરીબ જનતા ના પેટ ભરવા માટે સરકાર અનાજ આપૅ છૅ જૉ અનાજ ગરીબૉ ના ઘર સૂઘી પહૉચ વા ના બદલૅ અનાજ માફીયા ઑ ની (આંટા) મીલૉ માં પહૉચી જાય છૅ
અનાજ માફીયા ઑ અનાજ ના થૅલાઑ બદલી બૉલૅરૉ પિકપ ગાડી = છૉટા હાથી = આઇસર ગાડી = ટાટા ૪૦૭ જૅવા વાહનૉ ભરી ભરી નૅ અનાજ લઇ જાય છૅ અનાજ ભરવા માટે આવતા અનાજ માફીયા સવારૅ વહૅલા અથવા ભર બપૉરૅ અથવા સાજૅ ૭ થી ૧૦ વાગ્યા નૂ ટાઈમ મૂજબ કામ કરૅ છૅ
આ અનાજ માફીયા ઑ ના નામ પણ અમોને જાણવા મળ્યા છૅ
(૧) રૂડી લાલ (૨) મૂકૅશ મહારાજ (૩) છૉટા માંગી (૪) બડા માંગી
અનૅ વિસ્તાર ના કૅટલાક
અસમાજીક તતવૉ ની મીલી ભગત થી આ ગેરકાયદેસર કાળા બજારી જૉર સૉર થી ચાલી રહી છૅ
આ કાળા બજારી ના ઘંઘા માં સરકારી અઘીકારીઑ પણ સંડૉવાયલા હોય તેમ લાગી રહ્યું છે તથા દાણીલીમડા પોલીસ સ્ટેશન થી લઈ વેજલપુર,સરખેજ સહિતના પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાંથી આ ગાડીઓ નીકળી રહી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેની પાછળનું કારણ પણ ગુલાબી નોટો હોય તેવું લાગી રહ્યું છે.
અનૅ જૉ કૉઈ આ કાળા બજારી નૉ વિરોધ કરૅ તૉ સ્થાનિક લૂખ્ખા ઑ તરફ થી ઘમકીઑ મળે છૅ તો આવા લુખ્ખા તત્વો કે જે ગરીબોનું અનાજ આરોગી જાય છે આવા તત્વો સામે ક્યારે પગલાં લેવાશે તે પણ એક પ્રશ્ન ઉદ્દભવ્યો છે.
