જીડીપી ગ્રોથ – 11 વર્ષમાં સૌથી નીચો
રોકાણ – 17 વર્ષમાં સૌથી નીચો
ઉત્પાદન – 15 વર્ષમાં સૌથી નીચો
ટેક્સ ગ્રોથ – 20 વર્ષમાં સૌથી નીચો
બેરોજગારી – 45 વર્ષમાં સૌથી વધુ
ખાદ્ય ફુગાવો – 6 વર્ષમાં સૌથી વધુ
તો પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કહે છે ઓલ ઇઝ વેલ.
કૃષિ સેસ પેટ્રોલ પર રૂપિયા ૨.૫૦ અને ડીઝલ પર રૂપિયા ૪ વધશે તે કંપનીઓ ક્યાંથી લાવશે એની કોઈ સ્પષ્ટતા નહીં…
સેસનો બોઝ સીધી રીતે જનતા પર નહીં આવે તો કોના પર આવશે ???
કોંગ્રેસ શાસનમાં બનેલ સરકારી કંપનીઓ વેચવા માટેનું બજેટ
કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન – વન ટેક્ષ” ની વાત કરવાવાળી ભાજપ સરકાર પોતાની જુની ઐતિહાસિક “ટુ નેશન થીયરી” ની જેમ હવે “ટુ ટેક્ષ થીયરી” દાખલ કરી હતી તે સદંતર નિષ્ફળ રહી છે.
આવકવેરા મુક્તિવેરા મર્યાદા 5 લાખ કરવાનું ગાજર લટકતું જ રહ્યું….