9
/ 100
SEO સ્કોર
આંબલી ચોકડી પાસે જ્યંતિલાલ બી આર ટી એસ બસસ્ટેન્ડ પાસે આજે સવારે 9:45 વાગે એક એક શટલરીક્ષા નો અકસ્માત થયો છે શટલરીક્ષામાં સવાર લોકો તેમજ શટલરીક્ષા ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સ્થનિકો એ એમ્બ્યુલન્સ બોલાવી હતી તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પોહચી ગઈ હતી
હાલ શટલના ડ્રાઈવર તેમજ તેમાં સવાર લોકોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે સદનસીબે કોઈના મોતના સમાચાર માંડ્યા નથી .