વિશ્વમાં પ્રથમવાર 11008 કુન્ડી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું અાયોજન કરવામાં અાવ્યુ છે. વિશ્વ શાંતી અારોગ્ય અને કલ્યાણ અર્થે 10થી 16 ફેબ્રુઅારી સુધી અમદાવાદના ફિલ્મ સીટી ખાતે અા મહાયજ્ઞનું અાયોજન કરવામાં અાવ્યુ છે.
ગુજરાત મહાયજ્ઞ સમિતિ, અાત્મા અાધ્યાત્મિક ઉર્જા શોધ સંસ્થાન દ્વારા વિશ્વમાં પ્રથમવાર 11008 કુન્ડી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું અાયોજન કરવામાં અાવ્યુ છે.
હવનની અગ્નીથી એક સકારાત્મક વાતાવરણ ઉભુ થાય છે. શ્રમદાન, સેવાયજ્ઞ કે અાર્થિક યોગદાન અાપી અા મહાન યજ્ઞમાં તમે પણ જોડાઈ શકો છો.