સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ 21 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ ઇતિહાસમાં સૌથી ઓછું મતદાન આ વર્ષે થયું હતું જેમાં અમદાવાદ માં સૌથી ઓછું અને જામનગર માં સૌથી વધુ મતદાન થયું હતું જે બાદ ભાજપ અને કોંગ્રેસમાં ગંભીરતા નો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ભાજપ પક્ષ દ્વારા સંપૂર્ણ બહુમતી સાથે જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો અને હાલમાં જ્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે 6 મહાનગર પાલિકા ના શરૂઆતી વલણ માં સીધે સીધો ભાજપને ફાયદો થઈ રહ્યો હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ભાજપ કોંગ્રેસ
અમદાવાદ : 08 01
ભાવનગર : 04 01
વડોદરા : 04 00
સુરત : 04 00
રાજકોટ : 04 01
જામનગર : 04 01