અમદાવાદ કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના 68 નેતાઓનો સમાવેશ.અલ્પેશ ઠાકોરનો કારોબારીમાં કરાયો સમાવેશ, નવા ચૂંટાયેલા ધારાસભ્યનો પણ કરાયો સમાવેશ.અલ્પેશ ઠાકોરને હાઇ કમાન્ડ આપી શકે છે મોટી જવાબદારી.
અન્ય રાજ્યના સહપ્રભારી તરીકે થઇ શકે છે પસંદગી.અલ્પેશ ઠાકોરની અન્ય રાજ્યમાં સહપ્રભારી તરીકે પણ પસંદગી થાય તેવી શક્યતા છે. આ સાથે ગુજરાતના 68 નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પણ રાષ્ટ્રીય કારોબારીમાં સમાવવાનો નિર્ણય લેવાયો છે.
કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના 68 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરાયો છે. બીજા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.