અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે ને દિવસે વેગ પકડ્યું છે ત્યારે એક તરફ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ મળવા પણ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વિવાદોમાં ઘેરાયા બાદ આજ રોજ મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણો કયા કયા વિસ્તારમાં લગાવ્યો રાત્રી કરફ્યુ…..