શિયાળામાં ધુમ્મસ ને કારણે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો
નારોલ હાઇવે પર પસાર થતા ટ્રકચાલક ને વહેલી સવારે બસ અને ત્રણકાર વરચે અકસ્માત થતા બસમાં બેઠેલા બેવ્યક્તિ વધુ ઇનજડ અને બીજા મુસાફરોને ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નારોલ હાઇવે પર અકસ્માત થયાની જાણ પોલીસ ને થતાં ઘટના સ્થળે હાજર થયેલ પ્રાપ્તમાહિતી અનુસાર ડ્રાઇવર ને જોકુ આવતા અકસ્માત થયો તેવું જાણવા મળેલ વહેલી સવારે થડાકે ફેર ટ્રક ,બસ અને કાર સાથે અથડાતા ખાનગી બસ માં બેઠેલા કર્મચારીઓ ખુબજ ઘભરાઈ ગયા હતા વધુમાં અકસ્માત થયેલ જગ્યાએ પોલીસ વધુ તપાસ હાથ ધરાઈ.