ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ કાંટા ની ટક્કર હોય છે અને ત્રીજો કોઈપણ પક્ષ હોય એ ગુજરાતમાં ઝામતો નથી પરંતુ આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ એટલી બધી કવાયત શરૂ કરી દીધી છે કે ભાજપ ની જેમ બુથ લેવલની કામગીરી શરૂ કરી દીધી હતી અને દિલ્હી માં જે રીતે કેજરીવાલ સરકાર દ્વારા સુવિધાઓ ફ્રી માં આપવામાં આવી રહી છે તે રીતે જ અમદાવાદમાં સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીએ પકડ મેળવી લીધી છે.
ગોમતીપુર 38 શ્રી અમજદખાન પઠાણ
સરખેજ 33 શ્રી રાકેશભાઈ મહેરિયા
થલતેજ 8 શ્રી રોહિતભાઈ ખન્ના
નારણપુરા 9 શ્રી હીમાંશુભાઈ શાહ
નારણપુરા 9 શ્રી મિહિરભાઈ પટેલ
અમરાઈવાડી 39 શ્રી સચિનભાઈ રાજપૂત
જમાલપુર 29 ઉજરખાન પઠાણ
દાણીલીમડા 36 શ્રીમતી ભાગ્યેશ્રીબેન પરમાર
રાણીપ 5 શ્રીમતી જાસોકાબેન ઠાકોર
સ્ટેડિયમ 10 શ્રી યોગેશભાઈ મકવાણા
સ્ટેડિયમ 10 શ્રી બીપીનભાઈ પ્રજાપતિ
નિકોલ 10 શ્રી અશોકભાઈ ગજેરા
પાલડી 30 શ્રી નિયતીબેન સંપટ
સરખેજ 33 શ્રી હેમલભાઈ શાહ
ઇન્ડિયા કોલોની 22 શ્રીમતી બબીતાબેન જૈન
વાડજ 6 શ્રી કરમસીભાઈ ભરવાડ
ગોમતીપુર 38 શ્રીમતી મુશરતબાનો શેખ
અમરાઈવાડી 39 શ્રી મોતીભાઈ દેસાઈ
વાડજ 6 શ્રીમતી રમીલાબેન ડાભી
થલતેજ 8 શ્રી નિલેશભાઈ જોશી
સેજપુર બોઘા 13 શ્રી કૃપાલસિંહ રાણા
ભાજપ અને કોંગ્રેસ માં હજુ તો કોને કોને ટીકીટ આપવી તેના માટે હજુતો પક્ષમાં પોતાનું લોંબિંગ કરી રહ્યા છે તેવામાં જ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના 21 વોર્ડ ના ઉમેદવારોની જાહેરાત કરી દેતા ભાજપ અને કોંગ્રેસ બને પક્ષ ની ઊંઘ હરામ થઈ જવા પામી છે.