અમદાવાદમાં આપઘાતનો વધુ એક બનાવ નોંધાયો છે. શહેરના ખોખરા વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યા બાદ તેનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયોમાં યુવક કોઈની માફી માગી રહ્યો છે. વીડિયોના આધારે યુવકે કોઈના માનસિક દબાણને કારણે આપઘાત કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ પોલીસે આત્મહત્યાને લઈ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના ખોખર વિસ્તારનું એક બનાવ સામે આવ્યું છે. ખોખરા વિસ્તારમાં રહેતો યુવકે આપઘાત કાર્ય બાદ તેનો વિડીયો વાયરલ થયો છે.આ યુવક વીડિયોમાં માફી માંગી રહ્યો છે.વિડીયો ના આધારે યુવકે માનસિક દબાણ ને કારણે આપઘાત કરવામાં આવ્યો છે તે જણાય છે.યુવક ના લગ્ન અનેનવા
મકાન માં રહેવા જવાના પ્લાન કરી રહેલા માતા પિતા ના ગળપણ સહારો જતો રહ્યો છે
માતા કહે છે કે દીકરાએ કેમ આપઘાત કર્યો અને તે કોની જોડે માફી માંગી હતી તે તમામ બાબત થી અજાણ આ માતા પિતા દીકરા ના મોત નું કારણ જાણવા પોલીસ સ્ટેશન ના ધક્કા ખાઈ રહેવામાં આવી રહ્યા છે ગના સમય થી યુવક માનસિક તણાવ માં રહેતો હતો અજય ડિવોરીકર અમદાવાદ ના ખોખરા વિસ્તાર ના ભાડા ના મકાન માં રહેતો હતો સાથે માતા પિતા અને નાના ભાઈ સાથે રહેતા હતા
આ યુવક છેલ્લા નવ વર્ષ થી હાટ્કેશ્વર ની ગારમેન્ટ ફેક્ટરી માં નોકરી કરતો હતો પોલીસ ની તાપસ થી જાણવામાં આવ્યું છે કે આ યુવક કોઈ પ્રેમપ્રકરણ કે કોઈ અંગત અદાવત કે આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યો હતો આપઘાત નું કારણ શોધવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ યુવક ના આપઘાત થી તેના પરિવાર જ નહિ પરંતુ પાડોશી મિત્રો સહકર્મચારી ઓ આઘાત લાગ્યો છે અજય ડીગોરીકર કોની સાથે માફી માંગી કોની સાથે વ્હાલ કર્યું તે કોણ હતું જે તેને માફ કરવા ન હોતું માગતું તેવું એની સાથે શું થયું કે સમાજ માં માતા પિતા ની ઈજ્જત બચાવવા તેને ફાસો ખાધો