રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં પણ ઘાતક વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુઝ કરીને ફેંકી દેવાયેલી પીપીઈ કીટ જોવા મળી છે…ત્યારે કોના દ્વારા યુઝ કરીને પીપીઈ કીટ ફેંકી દેવામાં આવી તે સવાલ છે. રઝળતી હાલતમાં ફેંકવામાં આવેલી પીપીઈ કીટથી કોરોના સંક્રમણ વધે તો કોણ જવાબદાર તે પણ સવાલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી
- સિંધુ ભવન રોડ પર ફેંકી દેવાય પીપીઈ કીટ
- યુઝ કરીને રોડ પર ફેંકી દેવાય કીટ
- કોરોનાનું સક્રમણ વધે તો જવાબદાર કોણ
- કોને કેફી પીપીઈ કીટ