અમદાવાદ DRIનો સપાટો, કસ્ટમ હાઉસ એજન્ટ અને ભગવતી શીપીંગના MD વિનોદ શર્માની કરી ધરપકડ ગેરકાયદે કાળા મરી અને સોપારીની આયાત કરતા હતાં। ઇન્ડિયા શ્રીલંકા ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ એન્ડ સાઉથ એશિયા ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટનો કર્યો દુરૂપયોગ।
ઇન્ડોનેશીયા અને વિયેતનામથી આયાત કરીને બતાવતા હતાં શ્રીલંકાથી આયાત કરી.સોપારી અને કાળા મરી સહિત 220 મેટ્રીક ટન જેટલો સામાન જપ્ત
12 કરોડ રૂ.ની કિંમતનો સામાન DRIએ જપ્ત કર્યો