દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન 4માં સરકારે અનેક છૂટછાટ આપી છે પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ ખાસ છૂટછાટ આપવામાં નથી આવી તેવામાં એક યુવતીએ હવે ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
લોકડાઉન દરમિયાન અમદાવાદની એક મહિલાએ એક વિડીયો બનાવી ટીકટોક પર અપલોડ કર્યો હતો આ યુવતી વીડિયોમાં કહે છે કે ઇસનપુરનો બ્રિજ જે પડ્યો છે કોરે કોરે લોકડાઉન ખોલો મોદીજી લોકડાઉન ખોલો કહી રહી છે. હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.