સોમવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચના સાઇબર સેલે આશ્રમ રોડ પાસે આવેલા કોમ્પલેક્ષ ઉપર દરોડા પાડયા હતા અને કોલ સેન્ટર હતું અને જેમાંથી નવ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે જોકે ઉચ્ચ અધિકારીઓ અંગે થઈ કહેવા તૈયાર નથી.
પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે આશ્રમરોડ પર આવેલી હયાત હોટલ ની પાછળ વાસુકાનન નામનું કોમ્પ્લેક્સ આવેલું છે.
જેમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા છે આ કોલ સેન્ટર દ્વારા લોકોના કોલ ડેટા મેળવી અને તેમને ફોન કરવામાં આવે છે અને શેરબજારમાં રોકાણ કરવા માટે અને બમણો ફાયદો મેળવવા માટે લલચાવે છે.
સાઇબર સેલે દરોડો કરી અને 9 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેસાઇબર ક્રાઈમ સેલે આશ્રમ રોડ પર ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા.

સાઇબર સેલે દરોડો કરી અને 9 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.