વસ્ત્રાપુર વિસ્તારમાં ચેન સ્નેચરોનો તરખાટ.સુભાષચોક મેમનગર રોડ પર થી બાઇક પર આવેલ બે ઈસમો મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ફરાર.વસ્ત્રાપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી શરૂ કરી તપાસ.
નરોડા નિકોલ રોડ પર બાઇક પર આવેલ બે ઈસમો સોનાની ચેન લઇ ફરાર.25 હજાર કિંમતનો ચેન એક યુવક ના ગળા માંથી તોડી બે ઈસમો થયા ફરાર.નરોડા પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ.