અમદાવાદમાં વિના મૂલ્યે અાંખોની તપાસ કેમ્પનું અાયોજન કરવામાં અાવ્યુ છે. સાથે સાથે રેન્ડમ બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની તપાસ પણ કરવામાં અાવશે. તા. 16 ફેબ્રુઅારીથી 28 ફેબ્રુઅારી 2018 સુધી સોમવારથી શનિવાર સમય બપોરે 1થી 5 કલાકે યોજાશે તો લાભાર્થીઓને વિનંતી કે કેમ્પનો ફાયદો ઉઠાવે.
સેન્ટર ફોર સાઈટ-સુપર સ્પેશ્યાલિટી અાંખની હોસ્પિટલ ખાતે નવરંગપુરા અમદાવાદ કેમ્પનું અાયોજન કરવામાં અાવશે. રેન્ડમ બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની તપાસ મેટ્રોપોલીસ લેબ દ્વારા કરવામાં અાવશે.
કેમ્પનો લાભ લેવા માટે કુપન મેળવવી પડશે.