અમદાવાદ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસનો મામલો CBIએ ડીજી વણજારાની ડિસ્ચાર્જ અરજીનો કર્યો વિરોધ ડીજી વણજારા સામે અપરાધિક ષડયંત્રનો કેસ પુરવાર થાય છે ડીજી વણજારાની સૂચના મુજબ એન્કાઉન્ટર પાર પડ્યું છે.
સીબીઆઇએ એન.કે.અમીનની ડીસ્ચાર્જ અરજીનો કર્યો વિરોધ CBIએ કોર્ટમાં રજૂ કર્યો જવાબ એન.કે. અમીન સામે અપરાધિક ષડયંત્રનો કેસ પુરવાર થાય છે એન.કે. અમીન એકાઉન્ટર સામે શુટ આઉટમાં સામેલ હતા વધુ સુનાવણી 5 મે ના રોજ હાથ ધરાશે