વિધાનસભા ચૂંટણી 2017
અમિત શાહે ભાજપના તમામ નેતાઓને આપી સૂચના
સોશિયલ મિડીયા પર વિકાસનો પ્રચાર-પ્રસાર કરવાની આપી સૂચના
સોશિયલ મિડીયા પર સુપર એક્ટીવ અને પુઅર પરફોર્મરની મંગાવી યાદી
સોશિયલ મિડીયા પર સુપર એક્ટીવ મંત્રીઓ-
મંત્રી- ફેસબુક ફોલોઅર્સ ટવીટર ફોલોઅર્સ
1- સીએમ રુપાણી- પંદર લાખ પંચાણુ હજાર દસ લાખ
2-શંકર ચૌધરી- 11 લાખ નેવુ હજાર 2 લાખ વીસ હજાર
બે એવા કેબિનેટ પ્રધાન જેમણે ડેપ્યુટી સીએમ ને પણ પાછળ છોડયા-
મંત્રી – ફેસબુક ફોલોઅર્સ- ટવીટર ફોલોઅર્સ-
3-ગણપત વસાવા- ચાર લાખ છેતાલીસ હજાર 77 હજાર
4-પ્રદિપ સિંહ જાડેજા- ચાર લાખ સત્તર હજાર 83 હજાર
5- ડેપ્યુટી સીએમ – બે લાખ 56 હજાર 1 લાખ તોત્તેર હજાર
પૂર્વ સીએમ આનંદી બેન પટેલ-
ફોલોઅર્સ ઘણાં- પરંતુ, સીએમ પદે થી રાજીનામુ આપ્યા બાદ
સોશિયલ મિડીયા પર ઓલમોસ્ટ નોન એક્ટીવ
છેલ્લા એક વર્ષમાં માંડ 15 થી 20 અપડેટ્સ
ટોપ ફાઇવ- પુઅર પરફોર્મર મિનિસ્ટર ઓન સોશિયલ મિડીયા
મંત્રી સબુક ટવીટર
1- આત્મારામ પરમાર- એકાઉન્ટ નહીં એકાઉન્ટ નહીં
2- નાનુ ભાઇ વાનાણી પાંચ હજાર 6,501
3- પરસોત્તમ સોલંકી 13 હજાર 174
4- રાજેન્દ્ર ત્રિવેદી 27 હજાર 1,237
5- રોહિત પટેલ 28 હજાર 388
ભાજપ સામે- કોંગ્રેસે પણ સોશિયલ મિડીયામાં તાણી તલવાર
કોંગ્રેસના ટોપ 4 નેતાઓ -જે છે સુપર એક્ટીવ
નેતા – ફેસબુક ફોલોઅર્સ- ટવીટર ફોલોઅર્સ-
અર્જુન મોઢવાડિયા- ચાર લાખ 56 હજાર 76 હજાર ત્રણસો
શક્તિસિંહ ગોહિલ- બે લાખ 92 હજાર 55 હજાર ચારસો
સિધ્ધાર્થ પટેલ- બે લાખ 90 હજાર ટવીટર એકાઉન્ટ નથી.
ભરત સોલંકી- એક લાખ 17 હજાર 24 હજાર પાંચસો
કોંગ્રેસમાં ટોચના નેતાઓમાં પુઅર પરફોર્મર
વિધાનસભાના વિપક્શના નેતા- મોહનસિંહ રાઠવા
નેતા – ફેસબુક ફોલોઅર્સ- ટવીટર ફોલોઅર્સ-
મોહન રાઠવા 134 7