ધ નેશનલ ફે઼ડરેશન ઓફ ઈન્સ્યોરન્સ ફિલ્ડ વર્કર્સ અોફ ઈન્ડિયા(NFIFWI) અાશરે 24000 ડેવલોપમેન્ટ અોફિસર લાઈફ ઈન્સ્યોરન્સ કંપની 19 જાન્યુઅારી 1957 NFIFWIથી કાર્યરત છે. પોલીસી હોલ્ડર અને અેજન્ટો સાથે સંવાદસેતુ કાર્યક્રમ યોજાયો હતો.નેશનલ ફે઼ડરેશન ઓફ ઈન્સ્યોરન્સ ફિલ્ડ વર્કર્સ અોફ ઈન્ડિયાની પત્રકાર પરિષદ યોજાઈ 10 અને 11 જાન્યુઅારી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાશે.
NFIFWIની ઓલ ઈન્ડીયા ફેડરેશનનો કાર્યક્રમ યોજાશે તેમાં દેશભરના પ્રતિનિધિઓ ભાગ લેશે તેવું ફેડરેશન કાઉન્સીલ મીટ 2018ના ચીફ કન્વીનર દીપક વાઘેલા અને પ્રકાશ મોદીએ અાજે જણાવ્યું હતું.