ગુજરાતમાં PI થી DySP નું પ્રોમોશન માટે ખાતાકીય તપાસના અપાયા આદેશ
ગાંધીનગર: ગુજરાત પોલીસતંત્રના ધરખમ ફેરફાર થવાની શક્યતા છે. રાજ્યના 60 પોલીસ ઇન્સ્પેક્ટરને બઢતી સાથે DySP બનાવવા માટે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. ગુજરાત રાજ્યમાં PI થી dYSP ની બઢતી માટે આગળ ની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે જેમાં લગભગ કુલ 60 PI નું પ્રોમોશન થયું, આપને જણાવી દઈએ કે ટૂંક સમય નવા Dysp ની લિસ્ટ નીકળે તેવી સંભાવના છે. જેમની સંભાવના છે તેમના નામો નીચે મુજબ છે.