નેશનલ હેન્ડલૂમમાં 23 નવેમ્બરના બપોરે 3 કલાકના સીસીટીવીમાં અેક ઘટના કેદ થઈ હતી જેમાં બે મહિલાઓ ખરીદી કરી રહી છે. અા મહિલાઓ સાથે અેક બાળક પણ હતું જેને રમતા રમતા સોનાનું બ્રેસલેટ મળ્યું હતું અાજે તેના સીસીટીવી જોતા જે બ્રેસલેટ છે તે તેના માલિક સુધી પહોંચાડવાનું કહેવામાં અાવ્યું છે.