[slideshow_deploy id=’34165′]અાજે અમદાવાદ ખાતે જીટીયુમાં અાંતરરાષ્ટ્રીય મહિલા દીનની ઉજવણી કરવામાં અાવી હતી.ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) ખાતે મહિલા વિકાસ મથક (ડબ્લ્યુડીસી) ની સ્થાપના કરવામાં આવી છે.શિક્ષણ ક્ષેત્રે અને તેની આસપાસના તમામ ખાસ મહિલાઓની વ્યાપક વિકાસ માટે અા સેલની સ્થાપના કરવામાં અાવી છે.પડકારો અને મહિલાઓ માટેની તકો પર ચર્ચા કરવામાં અાવી હતી.
મિસિસ ક્રિષ્ના પરમાર અને ડૉ.ભાવના મેહતાએ ખાસ વક્તવ્ય અાપી સેમિનાર યોજ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે હીમા પરીખ અને ચેરપર્સન ઉષ્મા અનેરાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.