[slideshow_deploy id=’34389′]બ્રીજ ફે઼ડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે અેજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ અમદાવાદમાં રિફોર્મ ક્લબ ખાતે અેક દિવસનો લર્ન બ્રીજ ઈન અ ડેનો કાર્યક્રમ યોજાયો હતોજે રાષ્ટ્રીય જુનીયર કોચ શ્રી પરીમલ વહાલીયાનો નેત્રુત્વ હેઠળ યોજાયો કાર્યક્રમ
બ્રીજની રમત ચાર જણા રમે હવે એ એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને માઈન્ડ ગેમ્સ ઓલમ્પીકનો ભાગ છે.