અમદાવાદ RTEની વેબસાઇટનુ સર્વર ઠપ્પ, આજે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ સર્વર ઠપ્પ, આજથી ફોર્મ ભરવાની કાર્યવાહી થઇ હતી શરૂ, ફોર્મ ભરવાનુ ચાલુ થયાના કલાકોમા સર્વર થયુ ઠપ્પ, અનેક વિદ્યાર્થી અને વાલીઓ પરેશાન થતા વ્યાપક રોષની લાગણી ફેલાઇ હતી.
RTE ખાતે અાજે ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં અનેક વિદ્યાર્થી અને વાલીઓ ઉભા હતા. સર્વર ઠપ્પ થતાં તેમને ભારે હાલાકી ભોગવવાનો સમય અાવ્યો હતો.