દિવાળીના તહેવારના ટાણે અમદાવાદના વિસ્તારની જનતા પાસે TRB નું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. જનતા પાસેથી જબરદસ્તી પી ઓ સી ,લાઈન્સસ, આઈકાર્ડ જપ્ત કરી લેવામાં આવે છે અથવા સામાન્ય જનતાને પૂછપરછ કરવામાં આવે છે, અને કેમ TRB ઉઘરાણું કરી રહી છે. જનતા ગભરાઈને કોઈ જવાબ આપી નથી રહી તેઓ પાસેથી બધા ડોક્યુમેન્ટ જપ્ત કરીને ખુલ્લેઆમ TRB નું ઉઘરાણું કરી રહ્યા છે.
સામાન્ય જનતા જણાવી રહીછે કે ગાડીના બધાજ ડોક્યુમેન્ટ લઈને દાદાગીરી કરી રહ્યા છે જનતા પાસેથી 500રૂપિયા લેવામાં આવી રહ્યા છે ટી આર બી ના ઘણા વિડિઓ વાયરલ થઈ રહ્યા છે જનતા પાસેથી 200,500રૂપિયા લઈ રહ્યા છે જનતા કહેશે કે ક્યારે આ લૂંટફાટો બંધ કરવામાં આવશે કોઈને ડર રહ્યો નથી દિવાળીના ટાણે જનતા પાસેથી ટી આર બી નું ઉઘરાણું કરવા બેફામ લૂંટ
આજ મુદ્દા પર સત્ય ડે દ્વારા એક મુહિમ ચલાવી જેમાં ખુલ્લેઆમ TRB લૂંટ ચલાવી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જુઓ આ ખાસ અહેવાલ – liVE NEWS
સામાન્ય જનતા કહી રહી છે, કે અમારી 400રૂપિયા હાજરી છે અને આ લોકો અમારી પાસેથી 200રૂપિયા લઈ લે છે તો અમે ઘર કેવી રીતે ચલાવીશું જનતા જણાવે છે કે અમારી પાસે ફુલ દાદાગીરી થઈ રહી છે અમારા રૂપિયા થી તેઓ તહેવાર મનાવી રહ્યા છે તહેવારની હજુ તો શરૂઆત થઈ છે .ને TRB ના ઉઘરાણા ચાલુ થઈ ગયા છે