અમદાવાદના કોબા ખાતે પ્રેક્ષા વિશ્વભારતી સંકુલમાં મહાપ્રજ્ઞ નેચરોપથી અને યોગાકેન્દ્રનો પ્રારંભ કરવામાં અાવ્યો છે.જેનું ઉદ્ધાટન શ્રમન અારોગ્યના પ્રમુખ ગણપતરાજ ચૌધરીના હસ્તે કરવામાં અાવ્યું હતું.
પ્રાકૃત્તિક ચિકિત્સા અંતર્ગત વિવિધ રોગોની સારવાર અા કેન્દ્રમાં કરવામાં અાવશે.અા પ્રસંગે હિન્દી કવિ સંમેલનનું પણ અાયોજન કરવામાં અાવ્યું હતું.સમારોહમાં સંસ્થાના અધ્યક્ષ બાબુલાલજી શેખાની, મંત્રી પુખરાજ મદાની રાજીવ છાજેડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.