Breaking: અમરેલી બ્રેકિંગ અમરેલીની પાટીદાર યુવતીની જેલવાસનો મામલો……
નામદાર કોર્ટ માંથી જામીન મળતા ખોડલધામના દિનેશ બાંભણીયાની પ્રતિક્રિયા આવી સામે……..
દીકરીને જે અન્યાય થયો તેને લઈને સમગ્ર ગુજરાતમાં ઓહાપો મચી ગયો – દિનેશ બાંભણીયા……..
દરેક સમાજના સંગઠનો, ખોલડધામ સાથે તમામ સંસ્થાઓએ, ઉમિયાધામનો સહકાર – દિનેશ બાંભણીયા…….
દીકરીને થયેલા અન્યાયમાં જીત થઈ – દિનેશ બાંભણીયા…….
અન્ય કોઈ દીકરીઓને અન્યાય ન થાય અને દીકરીને ન્યાય મળે તે માટે સમાજ પ્રયત્નશીલ રહેશે – દિનેશ બાંભણીયા…….
દીકરી સાથે કેટલી વેદના માંથી પસાર થઈ છે કે એમની સાથે બીજા કોઈ અણબનાવ બન્યા છે તો દીકરી ન નિવેદન પછી સંસ્થાને સમાજ પરિવારની સાથે રહેશે – દિનેશ બાંભણીયા……..
આવી અન્ય કોઈ દીકરીઓને અન્યાય ન થાય તે અંગે રાજકીય નેતાઓ અને પોલીસ ધ્યાન રાખે – દિનેશ બાંભણીયા……