ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા દક્ષિણ આફ્રિકાના નામબિયાથી લાવવમા આવેલા 8 ચિતાને રિલીઝ કરવામાં આવ્યા હતા જેના લઇ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે
કોંગ્રેસના રાજ્યસભાના સંસાદ શક્તિસિંહ ગોહિલે ચિત્તાને લઇ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે છે કહ્યુ કે ભારતમાં ચિત્તા લાવવાનું પ્રયાસ કોંગ્રેસની UPA સરકાર સમયથી ચાલતો હતો જેમાં તેમણે કહ્યુ કે રાજ્કીય રીતે આક્ષેપ કરે એમ નહી સુપ્રિમ કોર્ટે બનાવેલી નિષ્ણાતોની ટીમના ચેરમેન રણજીતસિંહજી એ કહ્યુ કે બન્નીએ ચિત્તાઓ માટે બેસ્ટ વિસ્તાર હોવા છતા કેન્દ્ર સરકારની તમામ મદદ હોવા છતા ગુજરાત સરકારે આ બન્નીનો ચિત્તાનો પ્રોજેકટ સ્વીકાર્યુ નહી એટલા માટે ગુજરાતમાં ચિત્તાને વસાવી શક્તા નથી
મધ્ય પ્રદેશમાં સાવ જુંઠાણું બોલવામાં આવ્યુ કે કોઇએ પ્રત્યન નથી કર્યુ એ વખતે લખાવેલા પત્રની નકલ પણ મારી પાસે છે 70 વર્ષની અંદર કોઇ પ્રત્યન ન કર્યુ અને 72 વર્ષ પછી ભારતની ધરતી પર પહેલી વખત ચિત્તા હું લાવી રહ્યો છું આજ વડાપ્રધાન જયારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009માં ગીરમાં આવો જ એક મોટો તાયફો કાર્યક્રમ થયો જેમાં હાલ વડાપ્રધાન અને જેતે સમય ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યુ 4 ચિત્તા બે નર અને બે માદા સિંગાપુરથી લાવવામાં આવ્યા અને એના બદલામાં આપણા ગીરના સિંહો એ સિંગાપુરને આપવામાં આવ્યા છે જેને લઇ ચિત્તાની વસ્તી વધશે દેશ-વિદેશથી લોકો નિહાળવા આવશે અને રોજગારમાં મોટો વધારો થશે આજથી 13 વર્ષ પહેલા કીધું હતુ પરંતુ આજદિન સુધી કોઇએ આ ચિત્તાનું મોઢું જોયું નથી અત્યાર ચારમાંથી એક પણ ચિત્તા અત્યારે જીવતો નથી