ગુજરાતનાં 30 જિલ્લાઓ આ વાયરસનાં ઝપેટમાં છે. જ્યારે રાજ્યનાં 3 જિલ્લાઓમાં પગપેસારો થયો નથી, વિશ્વભરમાં એકપણ દેશ તેને રોકી શક્યો નથી. આરોગ્ય સચિવનું મહત્વનું નિવેદન લોકડાઉનનાં કારણે સંક્રમણ ઘટ્યું છે. કોરોના સામેની લડાઈ બે મહિના સુધી યથાવત રીતે ચાલું રહેશે. વૃદ્ધ અને સભર્ગા મહિલાઓએ વધુ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
ભારતમાં 32 રાજ્યોમાં કોરોનાનો પગપેસારો થયો છે. ગુજરાતમાં પણ તેની અસર થઈ છે, ગુજરાતનાં 3 જીલ્લાઓ બચી ગયા છે. લોકડાઉનને કારણે સંક્રમણનો વ્યાપ કંટ્રોલમાં આવ્યો છે. આ લડાઈ હજી બે મહિના સુધી લાંબી ચાલે તેવી લડાઈ છે. એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. અને ભય અને અફવાઓથી દૂર રહેવા માટે જયંતિ રવિએ અપીલ કરી છે. આમા પેનિક થવાની જરૂર નથી. સંક્રમિત વસ્તીમાં 80 ટકા વસ્તી સાયલન્ટ છે. 15% લોકોને લક્ષણો દેખાય છે.
કુલ દર્દી 2817, 127ના મોત અને 265 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 1821 | 83 | 113 |
વડોદરા | 223 | 11 | 53 |
સુરત | 462 | 14 | 15 |
રાજકોટ | 41 | 00 | 12 |
ભાવનગર | 35 | 05 | 18 |
આણંદ | 36 | 02 | 13 |
ભરૂચ | 29 | 02 | 03 |
ગાંધીનગર | 19 | 02 | 11 |
પાટણ | 16 | 01 | 11 |
નર્મદા | 12 | 00 | 00 |
પંચમહાલ | 15 | 02 | 00 |
બનાસકાંઠા | 16 | 00 | 01 |
છોટાઉદેપુર | 11 | 00 | 03 |
કચ્છ | 06 | 01 | 01 |
મહેસાણા | 07 | 00 | 02 |
બોટાદ | 12 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 04 | 00 | 00 |
ખેડા | 05 | 00 | 01 |
ગીર-સોમનાથ | 03 | 00 | 02 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 03 | 00 | 02 |
મહીસાગર | 9 | 00 | 00 |
અરવલ્લી | 18 | 01 | 00 |
તાપી | 01 | 00 | 00 |
વલસાડ | 05 | 01 | 00 |
નવસારી | 01 | 00 | 00 |
ડાંગ | 01 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 00 |
કુલ | 2817 | 127 | 265 |