આવનારી ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૧૭ના પડઘમ વાગી ગયા છે ત્યારે તમામ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીથી લઈને તમામ પ્રકારની તડામાર તૈયારી શરુ કરી દીધી છે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અનેક નાના-મોટા રાજનૈતિક પક્ષો પણ ચુંટણી લાડવા માટે પોતાના સક્ષમ ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે ત્યારે ભાજપની પકડ ધરાવતી અમુક વિધાનસભાના સંભવિત ભાજપ ઉમેદવારોના નામ નીચે મુજબના હોઈ શકે છે.
વિધાનસભા ચુંટણી-૨૦૧૭ અંતર્ગત ભાજપના સંભવિત ઉમેદવારોના નામ
- જીતુભાઈ વાઘાણી : ભાવનગર પશ્ચિમ વિધાનસભા
- પરસોતમભાઈ સોલંકી : ભાવનગર ગ્રામ્ય
- હીરા સોલંકી : રાજુલા વિધાનસભા
- ગણપતભાઈ વસાવા : માંગરોળ વિધાનસભા
- કુમારભાઈ કાનાણી : વરાછારોડ વિધાનસભા
- વિપુલભાઈ પટેલ (પાસોદરા): કામરેજ વિધાનસભા
- જનકભાઈ કાછડિયા (બગદાણા) : કરંજ વિધાનસભા
- હર્ષભાઈ સંઘવી : મજુરા વિધાનસભા
- પ્રદીપસિંહ જાડેજા : વટવા વિધાનસભા
- વલ્લભભાઈ કાકડિયા : ઠક્કરબાપા નગર
- ગોવિંદભાઈ પરભાર : તલાળા વિધાનસભા
- જગદીશભાઈ પંચાલ : નિકોલ વિધાનસભા
- પુર્ણેશભાઈ મોદી : સુરત પશ્ચિમ વિધાનસભા
- મોતીભાઈ વસાવા : દેડિયાપાડા
- પબુ ભા માણેક : દ્વારકા વિધાનસભા
- રમણલાલ વોરા : ઇડર વિધાનસભા
- નિર્મલા વાઘવાણી : નરોડા વિધાનસભા
- રાજેન્દ્રભાઈ ત્રિવેદી : રાવપુરા વિધાનસભા
- મધુભાઈ શ્રીવાસ્તવ : વાઘોડિયા વિધાનસભા
- નીતિનભાઈ પટેલ : મહેસાણા
- જયેશભાઈ રાદડિયા : જેતપુર
- વિજયભાઈ રૂપાણી : રાજકોટ પશ્ચિમ વિધાનસભા
- ઝંખનાબેન પટેલ : ચોર્યાસી વિધાનસભા