Gujarat Congress : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા થોડા દિવસો પછી ગુજરાત પહોંચવાની છે. અર્જુન મોઢવાડિયા આગામી લોકસભા ચૂંટણી સાથે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
60
/ 100
SEO સ્કોર