વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજકેટમાંથી એક ગાંધીઆશ્રમ રિડેલેપમેન્ટને છેલ્લા સમયથી હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં ગુજરાત હાઇકોર્ટે ગાંધીઆશ્રમ રિડેલપમેન્ટને લઇ મંજૂરી આપી દીધી છે મૂળ આશ્રમ 5 કિ,મી જેટલી જમીન યથાવત રહેશે જેમાં ગાંધીજીના વિચારોનો જતન થાય અને તેમના મુલ્યોનો વૈશ્વિક સ્તરે પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી રિવડેલમેન્ટ માટે જગ્યા માટે છુટ આપવામાં આવી છે અને આસપાસનું 55 એકર જમીન છે
જયાં ઘણા જુના મકાનો આવેલા છે ઇમારતો આવેલી છે તેમજ ગાંધીજી કયા પ્રકારે ત્યા રહેતા હતા અને તેમની જીવનની લોકોને ઝાંખી મળી રહે તે બાબાતની પણ હાઇકોર્ટે રેકોર્ડ પર લીધી છે તેમજ સરકારી એડવોકેટ કમરત્રિવેદીએ કોર્ટેને જે ખાતરી આપી છે તેની પણ કોર્ટે નોંધ લીધી છે તમામ ટ્રસ્ટોને સાથે રાખી રિવડેલમેન્ટ કરવાની કામગીરી કરવામા આવશે તે પણ કોર્ટે કહી છે