કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કિસાન માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના વગેરે. આજે આપણે આ સમાચાર દ્વારા PM કિસાન બેનીફીસરી લિસ્ટ 2023 વિશે માહિતી મેળવીશું.
પીએમ કિસાન યોજના લાભાર્થીઓની યાદી 2023 હેઠળ, ભારત સરકાર દ્વારા અધિકૃત રીતે 13 મા હપ્તાના લાભાર્થીઓની PM કિસાન બેનીફીસરી લિસ્ટ ગામ વાઇસ યાદી બહાર પાડવામાં આવી છે.
ખેડૂતો આ લિંક પર ક્લિક કરીને યાદી તપાસી અને ડાઉનલોડ કરી શકો છો
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx