India: દિલ્હી પોલીસે ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદી શાહનવાઝ આલમની ધરપકડ કરી હતી. આતંકીની પૂછપરછ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ મળી છે.
દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન ઈસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાઝે જણાવ્યું છે કે ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના ઘડી રહી હતી.