રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર અનામતના આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા રાષ્ટ્ર ઘ્વજનું અપમાન થયું હતું જેથી તેની ઉપર રાજદ્ગોહનો કેસ થયો હતો. જેને રાજ્ય સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. તેનો આ કેસની કાર્યવાહી કરનાર આઇપીએસ અધિકારી ગગનદીપ સિંહે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેનું કહેવું છે કે રાજદ્રોહ કરનારને ક્યારેય માફ કરી શકાય નહિ.
ઉલ્લેખનીયચેક છે કે રાજદ્રોહના કેસ ઉપર દેશ ભરમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી હતી.રાજ્ય સહિતના દેશભરના પાટીદારો હાર્દિકને બચાવવા એક મંચ પર આવી ગયા હતા. ત્યારે રાજ્ય સરકાર પણ તેના વિરોધમાં હતી. ભાજપના કેન્દ્રીય નેતાઓએ પણ ભાષણબાજી કરી કેશને મજબૂત બનાવ્યો હતો. જેને હવે ચૂંટણીને કારણે એજ ભાજપ સરકાર કેસ પાછો કેચવાનો નિર્ણય લીધો છે.
વિધાનસસભાની ચૂંટણીમાં ભાજપ માટે કળતર રૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે કોંગ્રેશ સહીતના રાજકીય પક્ષો લડી લેવાના મૂડમાં છે વાત કરીયે ગુજરાતની તો કોંગ્રેસમાથી રાજીનામાં બાદ શંકર સિંહ વધેલા દ્વારા રચાયેલું જન સંકલ્પ પણ ભાજપ માટે માથા ભારે સાબિત થાય તેમ છે. ત્યારે રાજદ્રોહનો વિરોધ કરનારી રાજ્ય સરકાર હવે હાર્દિક પટેલનો કેશ પરત ખેંચવા તૈયાર થઇ છે ત્યારે હવે રાજ્ય સરકાર આઇપીએસ ગગનદીપની વાત ધ્યાને લેશે કે કેમ તે જોવું રહ્યું।