Kaparada: કપરાડા ગ્રામ પંચાયત ખાતે ગણપતિ દાદાની મૂર્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો
Kaparada: તા. ૦૩-૦૯-૨૦૨૪ નારોજ કપરાડા ગ્રામ પંચાયત હોલ ખાતે ધરમપુર ધર્મ જાગરણ સમન્વયે નવસારી જિલ્લા વિભાગ વલસાડ આયોજિત ગણપતિ દાદાની મૂર્તિ 21 ઇંચની 200 મૂર્તિનુ વિતરણ કરાઈ
પ્રથમ દિવસ – ગામ સફાઈ અભિયાન, બીજો દિવસ – વૃક્ષા રોપણ ( પર્યાવરણ દિન ), ત્રીજો દિવસ – વ્યસન મુક્તિ દિવસ, ચોથો દિવસ – ભજન સંત્સગ હરિફાઈ, પાંચમો દિવસ – રમત ગમત સ્પર્ધા, છઠ્ઠો દિવસ – બાળકો દેશભક્તિ વકૃત સ્પર્ધા, સાતમો દિવસ – મહિલા સસકતી કરણ દિવસ, આઠમો દિવસ – મહા આરતી ( ગામ સમૂહ), નવમો દિવસ – ધર્મ રક્ષા દિન ( ધર્મ જાગરણ), દશમો દિવસ – સંગઠન દિન, વિસર્જન યાત્ર હિન્દુ સંગઠન દિન.
આ કાર્યક્રમમાં મહેમાનો તથા આગેવાનો ઉપસ્થિત રહેલા
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર શ્રી હેમંતભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય મીનાક્ષીબેન ગાંગોડા તેમજ વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સંયોજક પરિમલભાઈ ગરાસીયા તેમજ ડાંગ વલસાડ દાદરા નગર હવેલીના દ્વારા આયોજિત પત્રકાર ત્રિલોક યાદવજી તેમજ કપરાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ ચેદરભાઈ ગાયકવાડ તેમજ સર્વે મહા અનુભવો ખૂબ જ મોટી સંખ્યામાં કપરાડા તાલુકાના ધર્મજ જાગરણના આયોજક મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મૂર્તિ વિતરણના અને હિન્દુ ધર્મના જાગૃતતા આવે અને આરતી તથા જે મૂર્તિ ના પેમ્પલેટ પણ વિતરણ કરાવ્યા હતા અને કપરાડા વિસ્તારમાં જાગૃતતા આવે અને હિન્દુ ધર્મના ભૂકોમાં ઘર ઘર જાગૃતતા આવ્યા અને લોકોને શુદ્ધ જીવન સુંદરતા બને અને લોકોમાં ધર્મ અને ભક્તિ પૂરી મહિમા ખૂબ જ આગળ વધે એવી આશીર્વાદ કથા બની ગઈ હતી