Kaprada કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય ખાલી શોભાના ગાંઠિયા તરીકે બનાવવામાં આવેલી છે
Kaprada વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઘણા થયો એવો મહારાષ્ટ્ર અને સેલવાસ બોર્ડરને અડીને આવેલા ગામો માં આરોગ્ય પીએસસી સેન્ટરો દરેક ગામડામાં બનાવેલા છે પણ ખાલી ફક્ત દેખાવ શોભાના ગાંઠીયા તરીકે છે દરેક સેન્ટર પર ડોક્ટર મૂકવામાં આવેલ છે તેમ છતાં હાજર ફરજ પર રહેતા નથી આ વિસ્તારના મોટાભાગના એક કપડા તાલુકાના 128 ગામોના સમાવેશ થાય છે મોટાભાગના પીએસસી સેન્ટરો દવાખાના સબ સેન્ટર બંધ હાલતમાં રહેશે આ કપ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીના બેદરકારીને કારણે આ વિસ્તારના ઓગસ્ટ ડોક્ટરનો દાખલો ફાટી નીકળે છે આ વિસ્તારના સરકારી પીએસસી સેન્ટર પરત પર ડોક્ટર આવતા નથી જેને કારણે મોટાભાગના ડોકટરનો ફાયદો લઈ રહ્યા છે.
કપરાડાના 128 ગામોમાં 97 ગ્રામ પંચાયતો 30 તાલુકા પંચાયત સીટ સાત જિલ્લા પંચાયત
Kaprada તેમ છતાં આ વિસ્તારના મોટાભાગે ભૌગોલિક પરિસ્થિતિ અને ડુંગરાળ પ્રદેશોમાં કોઈ સાધનની પણ સુવિધા ઉપલબ્ધ નથી પ્રાઇવેટ સાધનો પણ જવા આવવા માટે પૂરતા પ્રમાણમાં મળતા નથી છેક છેવાડાના ગામડાઓ મહારાષ્ટ્ર બોર્ડર અને સેલવાસ બોર્ડર અને અડીને ગુજરાતના કપરાડા તાલુકાના છેલ્લે સેવાળા ના ગામડાઓમાં આવી પરિસ્થિતિ હોય છે કે પ્રસ્તુતિબેન થયેલી હોય તે એમને જોડી બાંધીને પણ લાવવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.
મોટાભાગના PHC સેન્ટરો બંધ હાલતમાં રહેશે ફક્ત શોભાના ગાંઠિયા તરીકે બનાવ્યા છે આ કઈ કઈ જગ્યાએ બંધ રહેશે સબ સેન્ટર એની નોંધ લેવા આપ સાહેબને નમ્ર વિનંતી છે કે કપરાડા તાલુકાના ડુંગર ઉપર અસ્ટોલ સબ પીએસસી સેન્ટર બંધ રહેશે તેમજ વાડી ગ્રામ પંચાયતમાં સબસીડી સેન્ટર બંધ રહેશે તેમ જ એકલેરા સબ સેન્ટર બંધ રહેશે
PHC તેમજ મોટી પલસાણા તેમજ ચેપા ગામ પંચાયતમાં પણ સબ સેન્ટર બંધ
તેમજ સાહુડા ગ્રામ પંચાયતમાં પણ સબ સેન્ટર બંધ રહેશે સર્વટાટી ગામ ખાતે પણ બંધ રહેશે તેમ જ લિક્વડ પીએસી સેન્ટરમાં પણ દવાખાનામાં ડોક્ટર આવતા નથી તેમ જ દહીખેડ તેમજ બુરવડ ગામમાં પણ આવતા નથી તેમ જ ફતેપુર ગ્રામ પંચાયતમાં પણ પીએસસી સેન્ટર પર આવતા નથી તેમ જ મધુબન ગ્રામ પંચાયતમાં રાયમળ પીએસી સેન્ટર પણ ડોક્ટર હાજર હોતા નથી તેમ જ પીપરવણી પણ પીએસસી સેન્ટર પર ડોક્ટર આવતા નથી આ જ રીતે કપરાડાના મોટાભાગના વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાઇ રહેશે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતો કપરાડા ખૂબ જ ડુંગરાલ પ્રદેશ અને આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો આ આદિવાસી વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે પાયાની સુવિધા પણ હાલમાં પણ આઝાદીને 78 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ હજુ પણ લોકો ગુલામીમાં જીવતા હોય છે તેમજ આ જ વિસ્તારના મોટાભાગના લોકોને ખૂબ જ પીએસસી સેન્ટર બંધ હાલતમાં રહેશે ઘણા જગ્યાએ અઠવાડિયામાં એક વખત ડોક્ટર હાજર રહેતો હોય અમુક જગ્યાએ મહિનામાં બે વખત આવતા હોય અમુક જગ્યાએ અઠવાડિયામાં બે વખત કોઈ જગ્યાએ ત્યાં આવતા જ નહીં હોય એવી પરિસ્થિતિ સર્જાઇ રહેલી આ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ફક્ત લાખો રૂપિયા સરકારી ડોક્ટર પેશી સેન્ટરના દવાખાનાના ડોક્ટર પગાર સરકારને લઈ રહ્યા છે.
એમને પ્રાપ્ત અનુસાર ઝીણવટ હરિ તપાસ કરી અને આ વિસ્તારને વ્યવસ્થિત કાયમી ધોરણે ધમધમતા પીએસસી સેન્ટર ચાલે એવી પ્રાપ્ત માહિતી અનુસાર મળતા મુજબ 2020-21 માં કોરોના કારમાં ધમધમતા ચાલુ રહેલા પીએસસી સબ સેન્ટરો તે પછી 2023 24 પછી બંધ થઈ ગયા તે આજને ઘડી પણ બંધ જ હાલતમાં રહેશે તો આ વિસ્તારના મોટાભાગના લોકોને રજૂઆત છે કે આ વિસ્તારના ગ્રામજનોની કે આદિવાસી વિસ્તારના પ્રાપ્ત માહિતી વિસ્તાર મળી રહી છે કે આ વિસ્તારના આવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે એ બાબતે ગ્રામજનોની માંગ ઉઠી શકે જલ્દીથી જલ્દી આરોગ્ય વલસાડ વિભાગના કર્મચારીઓ યોગ્ય તપાસ કરી અને રેગ્યુલર ડોક્ટર આવે એવી ગામ લોકોની માંગશે