પ્રતિષ્ઠાનો જંગ બનેવી જસદણ વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 19 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. તો તેમાં બે રાઉન્ડ પુર્ણ થતા કુંવરજી બાવળીયા 1244 મતથી આગળ ચાલી રહ્યા છે. તો 6 રાઉન્ડ અવસર નાકિયા માટે ખુબ મહત્વનો છે, કારણકે તે તેનો વિસ્તાર છે.
પહેલા રાઉન્ડમાં કુવરઝી 1200 મતથી આગળ હતા, બીજા રાઉન્ડમાં તેઓ 1800 મતથી અને 3 જા રાઉન્ડમાં કુંવરજી 2700 મતથી આગળ ચાલી રહ્યા છે. એક પછી એક રાઉન્ડમાં કુંવરજી આગળ વધી રહ્યા છે ્યારે અવસર નાકીયા માટે મુશ્કેલી વધી રહી છે.