વલસાડ ના કપરાડા નાનાપોઢા કાજલી જોગવેલ ખૂટલી વિસ્તારમાં વહેલી સવારે 4.48 બીજો 5.15 આમ બે જોરદાર ભૂકંપ ધડાકા સાથે થયા જોરદાર ભૂકંપ આંચકાથી લોકો ઘર બહાર નીકળી ગયાં ઘણા વર્ષોથી આજ સમયે ભૂકંપ આંચકા થાય છે. અગાઉ લોકોની ફરિયાદ થઈ પણ હજું કોઈ ચોક્કસ કારણ જાણવા મળિયું નથી.