પોલીસ વિભાગમાંથી અવાર-નવાર મળતી ફરિયાદોને લઇ હાઇકોર્ટે આકરું વલણ અખત્યિાર કર્યુ છે તેમજ બેદરકાર અને બેજવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાની તૈયારી દર્શાવી છે હુકમાના પાલનમાં બેજવાબદારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટ લાલઘૂમ હાઇકોર્ટે નોધ્યુ છે કે મનાઇ હુકમ હોવા છતા પોલીસના કેટલાક અધિકારીઓ નિયમોનું પાલન નથી કરતા હોઇકોર્ટ સામે 7થી 8 એવા કેસો સામે આવ્યા છે
જયાં હાઇકોર્ટ રોક લગાવી હોય મનાઇ હુકમ જાહેર કર્યુ હોય તેમ છતા પોલીસ અધિકારીઓ ચાર્જશીટ ફાયલ કરે છે હાઇકોર્ટ ના આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે પણ પગલા ભરવા કોર્ટે આદેશ કર્યા છે
અને હાઇકોર્ટના નિયમોનું અનાદર કરે છે તેવા અધિકારીઓ સામે હવે હાઇકોર્ટ જેલ સુધી જવાની આકરી સજાનો હુકમ કર્યો છે આદેશનુ પાલન ન કરનાર મહિલાઓ સામે પણ આકરુ વલણ અપનાવામાં આવશે