વિધાનસભા 2017ના પડઘમ વાગીચુક્યા છે.ભાજપને કોંગ્રેસ આ વખતે વિધાનસભા ની બેઠક માટે જીતોડ મેહનત કરી રહી છે ત્યારે ગુજરાત માં ભાજપ નેતા અમિતશાહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી હાલ ગુજરાત ની મુલાકાતે છે જેઓ અલગ-અલગ સ્થળે રોડ-શો, જાહેર સભા કરી પોતાની પાર્ટી ને મજબૂત બનાવી રહી છે આગામી તારીખ 5નવેમ્બરના રોજ ભાજપ નેતા અમિતશાહ દક્ષિણ ગુજરાત ની મુલાકાતે નવસારી ખાતે જાહેરસભા સંબોધશે ત્યારે રાહુલ ગાંધી આગામી 2જી અને 3જી એ વલસાડ જિલ્લા ની મુલાકાતે હોય જેમના વેલકમ માટે કોંગ્રેસ કમિટી દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ના સ્વાગત માટે તૈયારીઓ માં વ્યસ્ત જોવા મળ્યા હતા વલસાડ માં 3જી નવેમ્બર ના બપોરે 1કલાકે કોસંબા ગામે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી રોડશો કરી માછીમાર સમાજ સાથે જાહેર સભા યોજી કોંગ્રેસ માટે પ્રચાર કરશે ત્યારે જોવાનું એ રહ્યું કે રાહુલ ગાંધી કેટલા અંશે વલસાડ બેઠક પર કોંગ્રેસ ની નાક બચાવી શકશે અને ક્યાં દાવેદાર ને વલસાડ બેઠક પર ધારાસભ્ય ની બેઠક માટે તૈયાર કરશે।


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.