હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે સમગ્ર ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે તને લઈ જે ચર્ચા ઓ ચાલી રહી છે અને થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાં આવેલ કોંગ્રેસ ના રાહુલ ગાંધી એ પણ એક સભા માં લોકો ને પૂછેલું કે ત્યારે વિકાસ ગાંડો થયો હોવાનું લોકો એ જણાવેલુ અને જવા રીતે સોસીયલ મીડિયા માં અને જાહેર માં અલગ અલગ જગ્યા એ બેનરો લાગ્યા છે વિકાસ ગાંડો થયો છે જે રીતે આવનારી ચૂંટણી ના બીગુલ વાગી છે ત્યારે વિકાસ ગાંડો થયો છે એ સૂત્ર જવા રીતે ફેલાઈ રહ્યું છે એ સમગ્ર ગુજરાતમાં લોકો. આ મોઢે મોઢે આ શબ્દ આવી ગયો છે ત્યારે હાલ જ નવરાત્રી ના પર્વ માં વિકાસ ગાંડો થયો હોવાનું એક વ્યક્તિ ફાટેલા કપડાં પહેરી ગાંડા નો રોલ કરી નવરાત્રી માં ફરતો દેખાયો છે અને વિકાસ ગાંડો થયો એવું જણાવી રહ્યો છે ત્યારે હાલે આ વિડીયો સોસીયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે