ચુંટણી… આ શબ્દ કાને પડતાં સામાન્ય રીતે દરેક લોકોના મનમાં એક અલગ જ માહોલ બની જાય છે, રાજકીય નેતાઓ ૩૬૫ દિ વસ કોઈનેકોઈ રીતે ચટુંણી મોડ માંજ જોવા મળતા હોય છે. છેલ્લેઉત્તરપ્રદેશ, પજાં બની સાથેપાચં રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીએ દેશના લોકોમાં ખબૂ જ રોમાચિંચિત વાતાવરણ બનાવ્યું હતું, અને હવે પછી આનાથી પણ વધારે રોમાચં વાળો માહોલ આપણાં રાજ્યમાં બનતો જાય છે… કારણ કે આ વર્ષના અંત સઘીમાં ગુજરાત વિધાનસભાની ચટુંણીઓ યોજાવાની છે.
રાજ્યની પ્રમુખ બે પાર્ટીઓ છેલ્લા કેટલાય મહિ નાઓથી પોતપોતાની રીતે તૈયારી ઓમાં લાગી ગઈ છે, પણ આજે આપણેવાત કરવાની છેગજુ રાતમાં જીત માટેઆવી રહલી “આમ આદમી પાર્ટી “ની વર્ષ 2012 થી દેશમાં અન્ના આંદોલનના બાદ જન્મલી આપ પાર્ટી એ ૨૦૧૩ માંદેશની રાજધાની અનેરાજ્ય પ્રદેશ દિલ્હીમાં ક્રાતિંતિકારી ચુંટણી પરિણામો લાવીને રાજનીતિની તમામ રણનીતિને કિનારે મકૂીને સફળતા મળેવી હતી, આ સમય દરમિયાન જ આપ પાર્ટી એ લોકસભાની ચુંટણીમાં પજાંબ રાજ્યમાં કુલ 4 સીટો જીતીને સસંદસભામાં પણ પોતાનું પ્રતિનિધિત્વ મળેવ્યું હતું અને છેલ્લે ગયા મહિને આવેલા પરિણામોમાં આખાય પજાંબ રાજ્યમાં ભવ્ય જીત બાદ રાજ્યમાં પુર્ણ બહુમત વાળી સરકાર બનાવી છે…. અને આ જ સફળતાના બળથી આપ પાર્ટીનું હવે પછીનું લક્ષ્ય ગજુ રાતમાં જીત મળેવવાનું છે. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચટુંણીમાં આપ પાર્ટી એ અનકે સીટો ઉપર પોતાના ઉમદે વારો ઊભા રાખ્યા હતા, પણ ગજુ રાતની પ્રજા આપ પાર્ટી માટેહજી માનસિક રીતે તૈયારના હતી.
પણ આ વર્ષ 2022 છે, જ્યાં ગજુરાતની પ્રજા અનકે મદ્દુાઓને લઈને ઘણા અંશે પરેશાન છે, અને તેથીજ આમ આદમી પાર્ટી પોતાના નવા કલેવરમાં તૈયાર થઈને ગુજરાતમાં પ્રવશે કરવા માટે સજ્જ થઈ છે. ગજુરાતમાં 2022ની ચટુંણીને ધ્યાનમાં રાખીને આપ પાર્ટી એ છેલ્લા બે વર્ષથી આંતરિક તૈયારીઓ શરૂ કરી દીધી છે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનકે નાના મોટા ચહરાઓનેપાર્ટીમાં સમાવવા માટે ખબૂ જ સક્રિયતા દર્શાવી છે, જેમાનાં અમકુ ચહેરાઓ ખબૂ જ એક્ટિ વ રીતે કામો કરી રહ્યા છે. આ સાથેજ પાર્ટીના રાજ્યના પદાધિકારીઓ હાલમાં રાજ્યના અનકે વિસ્તારોમાં ત્રિરંગાયાત્રા નામથી મળૂમાં ચટુંણી પ્રચાર કરી રહ્યાં છે, આ ત્રિરંગા યાત્રામાં છેલ્લા અઠવાડિયે અમદાવાદ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આપપાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પજાંબના મુખ્યમંત્રી પણ શામલે થયેલા, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ આપ પાર્ટીના સમર્થનર્થ સાથે સાક્ષી રહેલા. પણ શું આમ આદમી પાર્ટી એ ગુજરાત જીતવા માટે આટલું પૂરતું છે ખરું ? ચટુંણીમાં અલગ અલગ વર્ગો , જ્ઞાતિ , ધર્મના નામે મતોનું ખબૂજ વિભાગીકરણ થતું હોય છે, આપ પાર્ટી આ વિભાગીકરણને સર કરવા માટે સજ્જ થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, અત્યાર સુધી આપ પાર્ટીનું ચુંટણીના મતો મળેવવા માટે મુખ્ય લક્ષ્ય શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, આગામી સમયમાં આપ પાર્ટી રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોની વિધાનસભાની સીટો સુધી કેટલું ધ્યાન આપી શકે છે તે જોવાનું રહેશે.
આપ પાર્ટીને અત્યાર સુધીની ચુંટણીઓમાં માત્ર સરુત મહાનગરપાલિકાની ચુંટણીમાં કહી શકાય તેવી સફળતા મળી છે, આ સિવાય રાજ્યમાં કોઈ પણ સ્થાનીય ચુંટણીઓમાં આપ પાર્ટીની ગણી શકાય તેવી જીત થઈ નથી. સરુત શહરે 2015 થી પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય મથકમાનું એક રહ્યું હતું આ દરમિયાન પાટીદાર સમાજ ભાજપની અમકુ નીતિ ઓથી ખાસ્સો નાખશુ રહ્યો છે, બની શકેકે આપ પાર્ટી માટે સરુત શહરેની સીટો હોટ સેન્ટર બની રહેશે .. પણ આ સિવાય રાજ્યની અન્ય સિટો નુંશું? શું આપણાં અમકુ મુખ્ય નેતાઓ પોત પોતાની સભંવિત સીટો માટે તૈયાર થઈ ચુક્યા છે કે કેમ તેહજુ સ્પષ્ટ નથી… આ સિવાય આપ પાર્ટીમાં હાલના તબક્કે રાજ્યના અમકુ રાજનેતાઓ સહિત અમકુ આગેવાનો પણ શામલે થશે તેવી અટકળોએ જોર પકડ્યુંછે, જો અન્ય પાર્ટી ના નેતાઓ આપ પાર્ટી સાથે જોડાશેતો ચોક્કસ છે કે પોતાની એક નિશ્ચિત ગતિ અને નિર્ધારથી ચાલી રહેલી આપ પાર્ટી રાજ્યની મુખ્ય બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સાથે એક જ લેવલ પર ઊભી રહીને આગામી વિધાનસભાની ચુંટણી લડશે, ત્યારેઆ તમામ બાબતો સાથે આગામી ચુંટણીમાં રાજ્યની અમકુ સીટો આપ પાર્ટી માટે ખબૂ જ ચર્ચા સાથે રોમાચિંચિત બની રહશે .