તામિલનાડુ તા.4 : જયલલિતા ના નિધન બાદ તામિલનાડુ ના સીએમ ને લઇ ઘણી અટકળો લગાડવામાં આવી રહી છે.ત્યારે વધુ એક વાત એ જોર પકડ્યું છે જેના પછી કહેવામાં આવી રહ્યું છે કે શશીકલા જે એઆઇએમડીકે ના પ્રમુખ છે તે તામિલનાડુ ના મુખ્યમંત્રી પદ ની સીટ સંભાળશે.આ માહિતી ઘણી અટકળો પછી સામે આવી છે પ્રાપ્ત વિગત પર જો નજર કરવામાં આવે તો તામિલનાડુ માં એઆઇએમડીકે ના હેડક્વાર્ટર પર રવિવાર ના દિવસે બેઠક મળવાની છે જેમાં સીએમ તરીકે ની કમાન શશીકલા ના ફાળે જાય તેમ છે.
31 ડિસિમ્બેર ના દિવસે મળેલી એક બેઠક માં શશીકલા ને પાર્ટી ના સેક્રેટરી તરીકે ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પાર્ટી આ નિર્ણય પર સાસિક્લ જાણે રાજી ના હોય તેમ દેખાઈ રહ્યું હતું તેમને જણાવ્યું હતું કે તે પાર્ટી માં ઘણા સમય થી અને તેમનો હોદ્દો માત્ર સેક્રેટરી નો નથી.જયારે જયલલિતા તમિલનાડું ના સીએમ પદ પર કાર્યરત હતા ત્યારે તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સેક્રેટરી ને ઓ.પન્નીરસેલ્વમ દ્વારા તેમના પદ પર થી તત્કાલીન રૂપે છુટા કરી દેવામાં આવ્યા હતા.
એક એહવાલ ના પ્રમાણે તામિલનાડુ ની 1996 માં થયેલી વિધાનસભા ચૂંટણી માં જયલલિતા ને આકરી હાર નો સામનો કરવો પડ્યો હતો.જેના પછી જયલલિતા એ જણાવ્યું હતું કે તમેના નજીક આવ્યા પછી પાર્ટી માં ઘણો સુધાર આવ્યો છે.જયારે 5 ડિસેમ્બર ના દિવસે જયલલિતા ના નિધન પછી જોવા માં આવી રહ્યું હતું કે શશીકલા માટે તેમની માટે અત્યાર સુધી ની સહુથી મોટી ખોટ છે.