દિલ્હીના જંતર-મંતરથી નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોને પોલીસે રોક્યા, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
દિલ્હીના જંતર-મંતરથી નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોને પોલીસે રોક્યા, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કુસ્તીબાજોએ પોલીસ બેરિકેડ ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ઘણા રેસલર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા. રેસલર બજરંગ પુનિયાએ કહ્યું અમને ગોળી મારી દો.