નવી દિલ્હી તા.3 : ચકચારીત અને રુંવાટા ઉભા કરી દેવા એવા નિર્ભયા રેપ કેસ માં ફરી એક નાટકીય વળાંક આવ્યો છે.જેમાં વરિષ્ઠ વકીલ રામચંદ્રન એ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે આ સમગ્ર કેશ દરમિયાન પ્રક્રિયાગત ઉલ્લંઘન ના કારણે મોત ની સજા ને થોડા સમય માટે બાજુ પર રાખવામાં આવે અને આરોપીઓ ના કેસ પર ફરીથી સુનવણી થાય જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
નિર્ભય ના કેસ ના ચારેય આરોપી અક્ષય,વિનય,મુકેશ અને પવન ને કોર્ટ દ્વારા મોત ની સજા સાંભળવા માં આવી હતી.જયારે 7 નવેંબર 2016 ના દિવસે જે સુનવણી હાથ ધરવામાં આવી હતી તેમાં રામચંદ્રન દ્વારા જાનમાં આવ્યું હતું કે કોર્ટ મોત ની સજા ને થોડા સમય માટે બાજુ પર મૂકે કેમ કે સજા સાંભળવા માં પ્રક્રિયાગત રીતે ઉલ્લંઘન થયું છે.
શું છે સમગ્ર મામલો.
- વરિષ્ઠ વકીલ રામચંદ્રન ને સુપ્રીમે કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા.જેમાં તે નિર્ભયા ગંઘ રેપ કેસ માં સુપ્રીમ કોર્ટ તરફ થી લડનાર હતા.તેમને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ચારેય આરોપી ની મોત સજા ને હાલ પૂરતી બાજુ પર મુકવામાં આવે કારણકે કેસ માં પ્રક્રિયાગત નું ઉલ્લંઘન થયું છે.
- આ હુકમ ને કોર્ટ દ્વારા સાલ 2013 માં મજૂરી મળી ગઈ હતી અને તેને દિલ્લી કોર્ટ માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
- રામચંદ્રન ની દલીલ હતી કે કોર્ટ દ્વારા તમામ આરોપી ના ગુના માં ભાગીદારી પર ધ્યાન આપવામાં આવ્યું નથી અને પ્રત્યેક ની ભૂમિકા સમજ્યા વિના જ બધા ને મોત ની સજા સાંભળવામાં આવી છે.
- તેમને કોર્ટ ને જણાવ્યું હતું કે ફેંસલો સંભળાવા ના સમયે કોર્ટે એ મૂળભૂત નિયમનો ભંગ કર્યો છે
- રામચંદ્રન એ જણાવ્યું હતું કે હું ઇછું છુ કે આ કેસ ને ફરી થી હાઈ કોર્ટ માં સાંભળવા માં આવે.
- તેમણે કોર્ટ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોર્ટ દ્વાર જયારે આરોપીઓ ને સજા સંભળાવા માં આવી ત્યારે તેમને આરોપી પર પૂરતું ધ્યાન પણ નહોતું આપ્યું તેમજ આરોપી એ સ્પષ્ટ પણે ફરમાવામાં આવેલી સજા ને પણ સાંભળી નહોતી.
- આપ્યું તેમજ આરોપી એ સ્પષ્ટ પણે ફરમાવામાં આવેલી સજા ને પણ સાંભળી નહોતી.
સાલ 2012 માં 6 આરોપી આ બળાતકાર માં સામેલ હતા જેમાં એક તરુણ વય નો કિશોર પણ હતો.તેમને ચાલતી બસ માં નિર્ભયા નો રેપ કરી અને તેના ગુપ્તાંગ માં લોખંડ નો સળિયો નાખ્યો હતો જેમાં વધુ પડતું લોહી જવાના કરે કિશોરી નુ મોત નીપજ્યું હતું.
જયારે આ આરોપી રેપ કરી ચુક્યા હતા તેના બાદ તેમણે નિર્ભયા અને તેના પ્રેમી ને ચાલુ બસે રસ્તા પર નાખી દીધા હતા.જયારે વધુ સારવાર અર્થે તેને સિંગાપુર ની એક હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેના પછી દેશ ભર માં લાખો ની સંખ્યા માં લોકો ન્યાય ની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા