નવી દિલ્લી તા 19 : પોતાના પગાર માંથી પ્રોવિડન્ટ ફંડ તરીકે જમા થતી રાશિ ના વ્યાજ દર માં ઘટડાઓ કરવાનું નક્કી થયું છે મળતી માહિતી અનુસાર પ્રોવીડેન્ટ ફંડ ની સંસ્થા એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગનાઈજેસન એ આજે 4 કરોડ થી વધારે લોકો ના પ્રોવિડન્ટ ફંડ ના વ્યાજદર માં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે જેમાં હાલ નો વ્યાજ દર 8.8 % થી ઘટી ને 8.5% સુધી નો થશે આ વર્ષ ની શરૂઆત માં નાણામંત્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડ ના વ્યાજદર માં ઘટાડો થશે જેમાં 8.8 %થી ઘટી ને 8.7 % કરવાનો હતો પરંતુ ટ્રેડ યુનિયન ના વિરોધ ના લીધે આ નર્ણય ને પાછો ખેંચવામાં આવ્યો હતો પરંતુ વર્ષ ના અંતમાં સરકારે વ્યાજ દર માં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે જેમાં 0.85% થી ઘટી ને વ્યાજદર 0.65% નો રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.