મુંબઇઃ કોરોના કટોકટી વચ્ચે પણ ભારતમાં ધનવાનોની સંખ્યામાં સતત વધારો થયો છે અને અગાઉથી જે ધનાઢ્ય છે તેઓ વધારે ધનવાન બન્યા છે. આજે વિશ્વ અને ભારતના ધનવાનોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ કોરોના સંકટકાળમાં ભારતમાં 40 નવા ધનાઢ્યો ઉમેરાયા છે તેની સાથે હવે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા વધીને 177 થઇ ગઇ છે. દેશમાં સૌથી વધુ 60 અબજોપતિ મુંબઇમાં રહે છે તે ઉપરાંત 40 નવી દિલ્હીમાં જ્યારે 22 ધનાઢ્યો બેંગ્લોરમાં રહે છે.
મુકેશ અંબાણી વિશ્વના 8માં ક્રમના સૌથી મોટા ધનિક, પતંજલિના બાલકૃષ્ણની સંપત્તિ ઘટી
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ (Hurun Global Rich List)ના આંકડાઓ મુજબ, મુકેશ અંબાણી દેશના સૌથી મોટા ધનિક વ્યક્તિ છે અને વર્ષ 2020માં તેની સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ 15 જાન્યુઆરી, 2021 સુધી 83 અબજ ડોલર એટલે કે 6.10 લાખ કરોડ રૂપિયા નોંધાઇ છે. હુરુનની બિલિયોનર્સની યાદી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વના 8માં ક્રમના સૌથી મોટા ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી બાદ ભારતના બીજા ક્રમના સૌથી મોટા ધનાઢ્ય છે ગૌતમ અદાણી અને વર્ષ 2020માં તેની સંપત્તિ બમણી થઇ ગઇ છે. ગૌતમ અદાણી 2.35 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે અને દુનિયાના અબજોપતિઓની યાદીમાં તેઓ 48માં ક્રમે છે. જોકે પ્રખ્યાત આયુર્વેકિક બ્રાન્ડ પતંજલિ આયુર્વેદના આચાર્ય લાબકૃષ્ણની સંપત્તિ પણ વર્ષ 2020 દરમિયાન 32 ટકા ઘટી અને તે 26,500 કરોડ રહી ગઇ છે.
તો HCL કંપનીના શિવ નાડર ત્રીજા સૌથી મોટા ધનવાન વ્યક્તિ છે અને તેની કુલ સંપત્તિ 27 અબજ ડોલર એટલે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયા છે. તે ઉપરાંત સોફ્ટવેર કંપની Zcalerના જય ચૌધરીની સંપત્તિ પાછલા વર્ષે 274 ટકા વધીને 13 અબજ ડોલર એટલે કે 95,500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. Byju રવિન્દ્રન અને તેમના પરિવારની સંપત્તિમાં આ દરમિયાન 100 ટકાથી વધુ વૃદ્ધિ થઇ અને તેમની કુલ સંપત્તિ 2.8 અબજ ડોલર એટલે કે 20,500 કરોડ રૂપિયાને વટાવી ગઇ છે.
જાણો કોણ છે ભારતની સૌથી ધનિક મહિલા
ભારતની સૌથી ધનવાન મહિલાની યાદી ઉપર નજર કરીયે તો ફાર્મા કંપની બાયોકોનની માલિક કિરણ મજૂમદાર શો સૌથી ધનવાન ભારતીય મહિલા છે અને તેની સંપત્તિ વર્ષ 2020માં 41 ટકા વધીને 4.8 અબજ ડોલર એટલે કે 35,250 કરોડ રૂપિયાએ પહોંચી છે. તો બીજા ક્રમે ગોદરેજની સ્મિતા વી. કૃષ્ણા છે જેમની સંપત્તિ ગત વર્ષે 4.7 અબજ ડોલર કે 34,500 કરોડ રૂપિયા જેટલી છે. તેની સાથે જ ધનવાન મહિલાઓની યાદીમાં ત્રીજા ક્રમે લુપિન ફાર્માની મંજૂ ગુપ્તા છે તેમની સંપત્તિ 3.3 અબજ ડોલર કે 24,200 કરોડ રૂપિયાથી વધારે છે.
વિશ્વના ધનવાનોની યાદી
Rank | Rank Change | Name | Net Worth (US$bn) | Main Company | Age | Country of Residence |
1 | 19 | Elon Musk | 197 | Tesla | 49 | USA |
2 | -1 | Jeff Bezos | 189 | Amazon | 57 | USA |
3 | -1 | Bernard Arnault | 114 | LVMH | 71 | France |
4 | -1 | Bill Gates | 110 | Microsoft | 65 | USA |
5 | 0 | Mark Zuckerberg | 101 | 36 | USA | |
6 | -2 | Warren Buffett | 91 | Berkshire Hathaway | 90 | USA |
7 | New | Zhong Shanshan | 85 | YST | 67 | China |
8 | 1 | Mukesh Ambani | 83 | Reliance | 63 | India |
9 | 7 | Bertrand Puech & family | 80 | Hermes | 84 | France |
9 | 0 | Steve Ballmer | 80 | Microsoft | 64 | USA |
11 | 7 | Larry Ellison | 77 | Oracle | 76 | USA |
11 | -2 | Larry Page | 77 | Alphabet | 47 | USA |
11 | -3 | Sergey Brin | 77 | Alphabet | 47 | USA |
14 | -2 | Alice Walton | 74 | Walmart | 71 | USA |
14 | -8 | Amancio Ortega | 74 | Inditex | 84 | Spain |
14 | 8 | Ma Huateng | 74 | Tencent | 50 | China |
17 | -3 | Jim Walton | 71 | Walmart | 72 | USA |
17 | -1 | Robson Walton | 71 | Walmart | 76 | USA |
19 | 41 | Huang Zheng | 69 | Pinduoduo | 41 | China |
20 | -5 | Francoise Bettencourt Meyers | 66 | L’Oreal | 67 | France |
21 | -14 | Carlos Slim Helu & family | 65 | America Movil | 81 | Mexico |
22 | -3 | Phil Knight | 64 | Nike | 82 | USA |
23 | -1 | MacKenzie Scott | 61 | Amazon | 50 | USA |
24 | -11 | Michael Bloomberg | 56 | Bloomberg | 78 | USA |
25 | -4 | Ma Yun & family | 55 | Alibaba | 57 | China |
26 | 89 | Zhang Yiming | 54 | ByteDance | 38 | China |
27 | -2 | Charles Koch | 53 | Koch Industries | 85 | USA |
27 | -2 | Julia Koch & family | 53 | Koch Industries | 58 | USA |
29 | 27 | Wang Wei | 49 | SF | 51 | China |
30 | -8 | Francois Pinault & family | 46 | Kering | 84 | France |
31 | -1 | Giovanni Ferrero | 44 | “Ferrero Rocher | ||
“ | 56 | Belgium | ||||
32 | 9 | He Xiangjian & family | 43 | Midea | 79 | China |
33 | 246 | Daniel Gilbert | 41 | Rocket Companies | 59 | USA |
33 | 2 | Michael Dell | 41 | Dell Technologies | 55 | USA |
33 | 23 | Qin Yinglin & Qian Ying | 41 | Muyuan | 56, 55 | China |
36 | 55 | Chen Jianhua & Fan Hongwei | 40 | Hengli | 50, 54 | China |
36 | 8 | Masayoshi Son | 40 | SoftBank | 63 | Japan |
38 | -11 | David Thomson & family | 38 | Thomson Reuters | 63 | Canada |
38 | 7 | Ding Lei | 38 | Netease | 50 | China |
38 | 44 | Zhang Yong & Shu Ping | 38 | Haidilao | 50, 51 | Singapore |
41 | -13 | Jacqueline Mars | 37 | Mars | 81 | USA |
41 | -13 | John Mars | 37 | Mars | 85 | USA |
43 | -8 | Li Ka-shing | 34 | Cheung Kong | 93 | China |
43 | 219 | Wang Xing | 34 | Meituan | 42 | China |
43 | 72 | Zeng Yuqun | 34 | CATL | 53 | China |
46 | 112 | Pang Kang | 33 | Haitian | 65 | China |
46 | -8 | Yang Huiyan & family | 33 | Country Garden | 40 | China |
48 | 20 | Gautam Adani & family | 32 | Adani | 58 | India |
48 | 12 | Leonard Blavatnik | 32 | Warner Music | 63 | UK |
50 | 52 | Lei Jun | 31 | Xiaomi | 52 | China |
50 | New | Miriam Adelson & family | 31 | Las Vegas Sands | 75 | USA |
50 | -19 | Xu Jiayin | 31 | Evergrande | 63 | China |
53 | -2 | Takemitsu Takizaki & family | 30 | Keyence | 75 | Japan |
54 | 71 | Liu Qiangdong & Zhang Zetian | 29 | JD | 48, 28 | China |
54 | -21 | Vladimir Potanin | 29 | Norilsk Nickel | 60 | Russia |
56 | -11 | Dieter Schwarz | 28 | Schwarz | 81 | Germany |
56 | -23 | Leonardo Del Vecchio | 28 | Luxottica | 85 | Italy |
58 | New | Ernest Garcia II | 27 | Carvana | 63 | USA |
58 | 10 | Shiv Nadar & family | 27 | HCL | 75 | India |
58 | 2 | Zhang Zhidong | 27 | Tencent | 49 | China |
61 | -16 | Alain Wertheimer | 26 | Chanel | 72 | France |
61 | 154 | Chen Bang | 26 | Aier Ophthalmology | 56 | China |
61 | -16 | Gerard Wertheimer | 26 | Chanel | 70 | USA |
61 | 156 | Jiang Rensheng & family | 26 | Zhifei Biological Products | 68 | China |
65 | 61 | Gina Rinehart | 25 | Hancock Prospecting | 66 | Australia |
65 | -27 | Lee Shau Kee | 25 | Henderson Land | 93 | China |
65 | 26 | Li Shufu & family | 25 | Geely | 58 | China |
65 | 101 | Li Yanhong & Ma Dongmin | 25 | Baidu | 53, 51 | China |
65 | 3 | Tadashi Yanai | 25 | Fast Retailing | 71 | Japan |
65 | -5 | Thomas Peterffy | 25 | Interactive Brokers | 76 | USA |
71 | -20 | James Simons | 24 | Renaissance Technologies | 82 | USA |
71 | -28 | Laurene Powell Jobs & family | 24 | Walt Disney | 57 | USA |
71 | 887 | Su Hua | 24 | Kuaishou Technology | 39 | China |
71 | -3 | Yan Hao | 24 | China Pacific Construction | 35 | China |
75 | 49 | Leonard Lauder | 23 | Estee Lauder | 87 | USA |
75 | 127 | Li Xiting | 23 | Mindray | 70 | China |
75 | 16 | Robert Kuok | 23 | Kuok Brothers | 97 | China |
75 | 91 | Xu Hang | 23 | Mindray, Parkland | 59 | China |
75 | 16 | Zhong Huijuan & Sun Yuan | 23 | Hansoh | 60, 34 | China |
80 | 28 | Alexey Mordashov | 22 | Severstal | 55 | Russia |
80 | 146 | Andrew Forrest & family | 22 | Fortescue Metals | 59 | Australia |
80 | -12 | Elaine Marshall & family | 22 | Koch Industries | 78 | USA |
80 | 92 | Goh Cheng Liang | 22 | Nippon Paints | 92 | Singapore |
80 | 2 | Klaus-Michael Kuhne | 22 | Kuehne & Nagel | 83 | Switzerland |
80 | 107 | Lu Zhongfang & Li Yongxin | 22 | Offcn | 79, 45 | China |
80 | -20 | Vladimir Lisin | 22 | Novolipetsk Steel | 64 | Russia |
87 | 41 | Alisher Usmanov | 21 | Megafon | 67 | Russia |
87 | -33 | Charoen Sirivadhanabhakdi | 21 | Thai Beverage | 76 | Thailand |
87 | -27 | Eric Schmidt | 21 | Alphabet | 65 | USA |
87 | -5 | Lukas Walton | 21 | Walmart | 34 | USA |
87 | 1010 | Zuo Hui | 21 | KE | 50 | China |
92 | -10 | Dietrich Mateschitz | 20 | Red Bull | 76 | Austria |
92 | 29 | Iris Fontbona & family | 20 | Antofagasta | 78 | Chile |
92 | -47 | Jorge Paulo Lemann | 20 | 3G Capital | 81 | Switzerland |
92 | -47 | Leonid Mikhelson | 20 | Novatek | 65 | Russia |
92 | 338 | Li Shuirong | 20 | RongSheng | 65 | China |
92 | -36 | Rupert Murdoch & family | 20 | News | 89 | USA |
92 | -38 | Stephen Schwarzman | 20 | Blackstone Group | 73 | USA |
92 | 33 | Sun Piaoyang | 20 | Hengrui, Hansoh | 63 | China |
100 | New | Chen Zhiping | 19.5 | Smoore | 45 | China |
100 | 1265 | Cheng Yixiao | 19.5 | Kuaishou Technology | 36 | China |
100 | -32 | Henry Cheng Kar-shun & family | 19.5 | Chow Tai Fook | 73 | China |
100 | 30 | Liu Yonghao & family | 19.5 | New Hope | 70 | China |
Source: Hurun Global Rich List 2021